.

મિશન અને વિઝન

.

મિશન અને વિઝન

- ૧୦୦% સાક્ષરતા.
- મહિલા સશક્તિકરણ, ગૃહ ઉદ્યોગ.
- વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ.
- સેમિનાર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ, કોર્પોરેટ માર્ગદર્શન.
- શ્રમયોગી જાગૃતિ શિબિર આયોજન.
- સ્વચ્છતા : સ્વચ્છ વિસ્તાર , સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત.

" સ્વ-જાગૃતિ અને નવીન સામગ્રી અને સેવાઓનો ઉપયોગ કરીને સાંસ્કૃતિક વાતાવરણમાં સમજ સાથે ધ્યેય પ્રાપ્ત કરવાના હેતુથી અનન્ય શીખવાના અનુભવોનું નિર્માણ કરવું."

માંડવી ખારવા સમાજ ના પ્રમુખ શ્રી અશોકભાઈ શંભુભાઈ ફોફિંડિ નું સત્કાર સમારંભ.

માંડવી ખારવા સમાજ ના આંગણે પધારેલા મહેમાનો

ખારવા સમાજ નું ગૌરવ ......સમાજ ના પ્રથમ સાંસદ શ્રી ચુનીભાઇ ગોહેલ .......માંડવી ખારવા સમાજ ના આંગણે
ખારવા સમાજ નું ગૌરવ ......સમાજ ના પ્રથમ સાંસદ શ્રી ચુનીભાઇ ગોહેલ .......માંડવી ખારવા સમાજ ના આંગણે
માંડવી ખારવા યુવા ગ્રુપ આયોજીત યુવા સંમેલન અને સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ મા યુવાનો ને સંબોધી રહેલા કચ્છ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા
માંડવી ખારવા યુવા ગ્રુપ આયોજીત યુવા સંમેલન અને સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ મા યુવાનો ને સંબોધી રહેલા માંડવી શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્રભાઇ પિઠડીયા
ખારવા સમાજ નું ગૌરવ ......સમાજ ના પ્રથમ સાંસદ શ્રી ચુનીભાઇ ગોહેલ .......માંડવી ખારવા સમાજ ના આંગણે
માંડવી ખારવા યુવા ગ્રુપ આયોજીત યુવા સંમેલન અને સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ મા યુવાનો ને સંબોધી રહેલા કચ્છ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા
માંડવી ખારવા યુવા ગ્રુપ આયોજીત યુવા સંમેલન અને સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ મા યુવાનો ને સંબોધી રહેલા માંડવી શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્રભાઇ પિઠડીયા
સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ
સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ
સાગર રત્ન એવોર્ડ સન્માન કાર્યક્રમ

શ્રી ખારવા મિત્ર મંડળ ટ્રસ્ટ.

ખારવા સમાજ ને શુભેચ્છા.

શ્રી માંડવી ખારવા સમાજના સર્વે વડિલો, યુવાન ભાઈઓ બહેનો અને સમસ્ત માંડવી ખારવા સમાજના પ્રમુખ તરીકે મને બહુમતિ થી જીતાડવા સતત મહેનત કરનાર મારી ટીમના સર્વે ભાઈઓ બહેનો. આપ સૌએ મૂકેલા વિશ્વાસ સાથે મને મળેલી આ જવાબદારી આવતા દિવસોમાં સાથે મળી નિભાવીશુ.
આગામી દિવસોમાં સમાજમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ વધે સાથે સમાજમાં નાના મોટા દરેક લોકોના કાર્યો સાથે મળી ને કરી શકીયે એ માટે આપણે સૌએ એક પરિવારની ભાવના કામ કરવાનું છે. સંગઠિત થઈને કાર્ય કરીશું તો સમાજ ચોકકસ નક્કિ કરેલ દિશામાં આગળ આવશે. આપ સૌના પ્રેમ અને સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

અશોકભાઈ શંભુભાઈ ફોફિંડિ.
પ્રમુખ શ્રી માંડવી ખારવા સમાજ.

સમાજથી આપણે નથી આપણા થી સમાજ છે. તો સમાજ ને કેવો બનાવવો એ આપણા હાથ માં છે. સમાજનું કામ કરવું એ દરેક ની ફરજ છે.

શ્રી જીજ્ઞેશ લાભુભાઈ કષ્ટા.
શ્રી માંડવી નગર પાલિકા. (કારોબારી ચેરમેન)

સમાજના તમામ નાના મોટા વ્યાપાર ધંધો કરતા આપણા ભાઈઓ તથા બેહેનો ને આત્મનિર્ભર બનાવવા માટે પુરેપુરો સહયોગ આપો, સમાજ ના વડીલો અને માતાપિતા તેમના સંતાનોને એક મંત્ર ચોક્કસ શીખવે, આપણો સમાજ એક શ્રેષ્ઠ સમાજ છે અને આપણે આપણી જ્ઞાતિ નો અભિમાન હોવું જોઈએ.

પરેશ ખારવા .
સદસ્ય. કચ્છ યુવા ભાજપ.

સંગઠન સમાજની તાકાત છે. થડ વગર ઝાડ ઉભું રહી શકતુ નથી, ગુરુ વગર શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી તેમ સંગઠન વગર સમાજ ચાલી શકતો નથી.

કિશોર મોહનભાઇ કુહાડા.
ડાયરેક્ટર - ગુજરાત મેરીટાઇમ બોર્ડ.

પ્ત્યેક નાગરિકની એકજુટતાથીજ એક સમાજ, શ્રેષ્ટ સમાજ નું નિર્માણ કરી શકાય .


સુનીલ દેવશીભાઇ ગોહેલ
પૂર્વ પ્રમુખ શ્રી ગુજરાત ખારવા સમાજ.

શ્રી માંડવી ખારવા સમાજના માંડવી નગરપાલિકાના અધ્યક્ષ શ્રીઓ સદસ્ય શ્રીઓ ની યાદી

શ્રી ઉર્મિલા બેન પીઠડીયા, પૂર્વ પ્રમુખ
શ્રી લાભુભાઈ નારણભાઇ કષ્ટા, પૂર્વ સદસ્ય
શ્રી સાવિત્રી બેન પીઠડીયા, પૂર્વ પ્રમુખ
શ્રી નારણભાઇ દામજી ઝાલા, પૂર્વ ઉપ પ્રમુખ

શ્રી જીજ્ઞેશ લાભુભાઈ કષ્ટા, કારોબારી ચેરમેન
શ્રી જીગ્નાબેન વિપુલ હોદારવાળા, સદસ્ય
શ્રી પૂજાબેન નિલેશ મોતિવરસ, સદસ્ય
શ્રી પારસભાઈ માલમ, સદસ્ય
શ્રી મહેન્દ્ર ભાઈ જેઠવા, પૂર્વ સદસ્ય
શ્રી પરેશભાઈ ખારવા, પૂર્વ સદસ્ય

ખારવા સમાજ ની અટક અને કુળદેવી ​

શ્રી ખારવા સમાજ ની અટક અને કુળદેવી ​

શ્રી માંડવી ખારવા સમાજના પટેલ શ્રીઓની યાદી​

  • જેઠવા: વિજયશ્રી માં

  • ફોફીંડી: શીતલા માં

  • મોતીવરસ: ચામુંડા માં

  • ઝાલા: રોઝી માતા

  • ચુડાસમા: માલણ માં

  • ચાવડા:રોઝી માં

  • તાવડીવાલા: રોઝી માં

  • પીઠડીયા: પીઠડ માં

  • કષ્ટા: પીઠડ માં

  • શિયારવાલા: ચૂડી માં

  • ભદ્રેસા: ગાત્રાડ માં

  • પરમાર: ગાત્રાડ માં

  • રાઠોડ: ચૂડી માં

  • ઘાયાણી: રોઝી માં

  • હોદાર: ગાત્રાડ માં

  • બાલાપરીયા: બાલવી માં

  • મીઠાવાલા: રાંદલ માં

  • શેરાજી: વિજયશ્રી માં

  • ગોહિલ: ગાત્રાડ માં

  • માલમ:ચૂડી માં

  • બંદરીમાલમ: ચૂડી માં

  • કોટીયા: આશાપુરા માં

  • ખુડઈવાલા: આશાપુરા માં

  • અશોકભાઈ શંભુભાઈ ફોફિંડિ

  • હંસરાજ હિજાભાઇ ફોફીંડી

  • કિશોરભાઈ નારણભાઇ કષ્ટા

  • હરજીભાઇ હંસરાજભાઇ ભદ્રેશા

  • નરસિંહ જેઠાલાલ હોદાર

  • દેવસિંહ રામજીભાઈ દારિયા

  • ઉકાભાઇ પ્રેમજી ભાઈ રૂમણા

  • ગોવીંદભાઇ પ્રેમજી રૂમણા

  • વીરજીભાઈ ગોકુલ સપાટી

  • વિશ્રામભાઇ બાવાભાઈ અપાસરા

  • નરસિંહ ભાઈ હરદાસભાઇ ડાંઠા

  • ભવાનજી કેશવજી ઝાલા

  • કરસનભાઈ દેવશીભાઇ ઝાલા

  • ગોવિંદભાઇ જેવાભાઇ ચુડાસમા

  • હંસરાજભાઇ વીરજીભાઈ બંદરિમાલમ

  • નારણભાઇ દામજીભાઇ ઝાલા

  • મોહનભાઇ ભુદાભાઈ કષ્ટા

  • હરજીભાઇ પ્રધાનભાઈ ફોફીંડી

  • શિવજીભાઈ ભુદાભાઈ ફોફીંડી

  • પરષોત્તમ જેરામભાઇ ફોફીંડી

  • શિવજીભાઈ ભુદાભાઈ ફોફીંડી

  • વિજયભાઈ કરસનભાઈ ભદ્રેશા